જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્. જલધંર મહારાજ ટ્રેકિંગનું આયોજન પાલનપુર સ્થિત જન સેવા એ જ પ્રભુસેવા ગ્રુપના માધ્યમથી ૨૦૨૫ની ૨૮ ડિસેમ્બરે આયોજિત થયું. ઋષિકેશ મંદિરથી જલંધર ગુફા સુધી વિવિધ દેશી વૃક્ષોથી શોભતા સમૃદ્ધ જંગલ વચ્ચેથી અંદાજિત … Continue reading જલંધર ગુફા ટ્રેક