મે માલપુરીયા ની મુલાકાત વિશે આ બ્લોગ પર વાંચ્યું હતું , અને આ વાંચ્યા પછી હું પણ માલપુરીયા ની મુલાકાત એ ગયો હતો, એ દિવસે મને ખબર પડી કે આપણા આસપાસ પણ એવી કેટલીક જગ્યાઓ છે જે આપડે જોઈ જ નથી. અને એ દરેક વિશે આ બ્લોગ પર માહિતી ઉપલબ્ધ છે , આ બ્લોગ એ ટેકનોલોજી નો સર્વોત્તમ ઉપયોગ છે.
October 15, 2022