જનરલ મુલાકાત

ટૂંડેશ્વરના ભોખરાનું ટ્રેકિંગ

૧૯,માર્ચ, ૨૦૨૬ ના રોજ પાલનપુર ટ્રેકિંગ ગ્રુપ, કાણોદર સાઇક્લિંગ ગ્રુપ, પલનપુર ડોકરા ક્લબ, પાલનપુર ગાર્ડન ક્લબના મિત્રો સાથે વડગામ તાલુકના ધોરી ગામ નજીક પસાર થતી અરવલ્લી ગિરિમાળાઓમા આવેલ અતિ પ્રસિધ્ધ ટૂંડેશ્વર પર્વત ઉપર ટ્રેકિંગનો અનુભવ અવિસ્મરણિય રહ્યો. ટ્રેકિંગ નો વિડીયો અત્રે પ્રસ્તુત છે.

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ મુલાકાત

ટૂંડેશ્વરના ભોખરાનું ટ્રેકિંગ

૧૯,માર્ચ, ૨૦૨૬ ના રોજ પાલનપુર ટ્રેકિંગ ગ્રુપ, કાણોદર સાઇક્લિંગ ગ્રુપ, પલનપુર ડોકરા ક્લબ, પાલનપુર ગાર્ડન ક્લબના મિત્રો સાથે વડગામ તાલુકના ધોરી ગામ નજીક પસાર...
Read More
post-image
જનરલ મુલાકાત

વિપ્શ્યનામાં દસ દિવસ.

કર્મ સંયોગે ૨૦૨૬ના એપ્રિલ મહિનામાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકના બાડા સ્થિત કચ્છ વિપશ્યના  સાધના કેંદ્રમાં(ધમ્મા સિંધુ) દસ દિવસ વિપ્શ્યના કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો. પશ્ય...
Read More
post-image
જનરલ સમાજ

પાલનપુર લાડલી ગિફ્ટ યોજના : જરૂરિયાતમંદ દીકરીઓના જીવનમાં ઉજાસ પાથરતું પ્રેરક કાર્ય

સમાજમાં સાચી પ્રગતિ ત્યારે શક્ય બને છે જ્યારે આપણે જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More