બનાસકાંઠા જિલ્લાના વડગામ ગામના વતની અને હાલ પાલનપુર નિવાસી જીમેશભાઈએ મહારાષ્ટ્ર નેવલ એકેડમી, પુણેમાંથી મરીન એન્જિનિયરિંગની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી છે. હવે તેઓ ભારત સરકારના Director General of Shipping of India દ્વારા વોશિંગ્ટન DC, USA ખાતે Marine Junior Engineer Officer તરીકે નિમણૂક પામ્યા છે — અને વડગામ તેમજ સમગ્ર ગુજરાત માટે ગૌરવ બની ઉભરી આવ્યા છે.
🎉 તેમના આ વિજય માટે દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન!
વધુ મહિતી માટે અત્રે યુટ્યુબ વિડીયો મુકેલ છે, જે આપ જોઈ શકો છો.