જનરલ જળસંચય પર્યાવરણ

સરસ્વતી નદી સંશોધન : ભાગ – ૧

સરસ્વતી નદી સંશોધન અંતર્ગત વડગામ તાલુકાના મોરિયા ગામે જ્યાં અર્જુની નદી અને કુવાંરિકા નદીનું મિલન થાય છે અને અંહીથી આગળ જતાં અર્જુની અને કુંવારિકા સરસ્વતી નદી તરીકે ઓળખાય છે. અર્જુની નદીનું ઉદ્દગમ સ્થાન અંબાજીના ગબ્બર પર્વત નજીક ગણાય છે, જે વાયા ચોરી , આભાપુરા થઇ ને મોરિયા પહોંચે છે, જ્યારે કુંવારિકા નદીનુંં ઉદ્દગમ સ્થાન અંબાજીના કોટેશ્વર નજીક ગણાય છે જે વાયા પુંજ્પુર ,મોટાસડા થઈને મોરિયા પહોંચે છે. સરસ્વતી નદી સંશોધન અભિયાન અંતર્ગત મેપડાના હારૂનભાઇ જાગીરદાર, મોરિયાના ઇરફાનભાઇ જાગીરદાર, રામભાઇ મોદી , અંધારિયાના રફુસિંહ ડાભી , લવુભા ડાભી સાથે વડગામ તાલુકાના મોરિયા તેમજ દાંતા તાલુકના મોટાસડા, પુંજ્પુર અને ગંછેરી વિસ્તાર માંથી પસાર થતી પવિત્ર નદી લોક્માતા સરસ્વતીની તા. ૩૦.૦૮.૨૦૨૩ને રક્ષાબંધનના પવિત્ર દિવસે અભ્યાસ મુલાકાત કરવામા આવી.

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
મુલાકાત

સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ ની મુલાકાત

૧૫ , જુન, ૨૦૨૫ ના રોજ પ્રભુ સેવા મંડળ લક્ષ્મીપુરા, પાલનપુર દ્વારા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્ર ચોકડી હિમંતનગર મુકામે પદ્મશ્રી એવોર્ડ વિજેતા -૨૦૨૫...
Read More
post-image
ઇન્ટરવ્યું

મરીન એંજિનિયર જીમેશ જોશી સાથે મુલાકાત

બનાસકાંઠા જિલ્લાના વડગામ  ગામના વતની અને હાલ પાલનપુર નિવાસી જીમેશભાઈએ મહારાષ્ટ્ર નેવલ એકેડમી, પુણેમાંથી મરીન એન્જિનિયરિંગની સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી છે. હવે તેઓ ભારત...
Read More
post-image
ઇન્ટરવ્યું

IIT Graduate જય ચૌધરી સાથે વાર્તાલાપ.

પાલનપુર તાલુકાના નાનકડા નળસર ગામનો તેજ્સ્વી યુવાન જય ઘેમરભાઈ ચૌધરી બચપણથી જ ભણવામાં હોંશિયાર હતો. આજે જય ભારતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ગણાતી એવી Indian...
Read More
post-image
જનરલ સમાજ

ઓએસિસ ડ્રીમ ઇન્ડિયા કેમ્પ – સમાપન સમારોહ

જાગૃતિ, સંસ્કાર અને જીવન નિર્માણનો પવિત્ર અવસર શિક્ષણ સાથે વિદ્યાર્થીને જીવન સાચી રીતે જીવવાની કેળવણી મળે તો જીવનની મોટાભાગની પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ...
Read More
post-image
જનરલ પર્યાવરણ પ્રવાસ

કેસુડા ટ્રેક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં...
Read More